કર્શનભાઈએ કહ્યું કે Visavadar માં ગોપાલભાઈ 19 તારીખ પછી ક્યાંય ગોઈતા જડવાના નથી. આમ આદમી પાર્ટી ખરેખર કોંગ્રેસ પક્ષ જે મજબૂત વિરોધ પક્ષ છે. એમને પતાવવા માટે ભારતીય જનતા પાર્ટી પાસેથી સોપારી લીધી છે. ગોપાલભાઈ હારી અને સુરત જતા રહેશે. કોઈપણ ભોગે ભાજપને નુકસાન ન જાય એટલા માટે આમ આદમી પાર્ટીને એણે બી ટીમ તરીકે ઉતારી છે. વિસાવદરના સ્થાનિક કોંગ્રેસી નેતાઓ અને વિસાવદરથી જિલ્લા પંચાયત સીટ છે ત્યાંથી ચૂંટાઈને આવતા કર્શનભાઈ વાડોદરિયાએ NEWZROOM GUJARAT સાથે ચર્ચા કરી. શું કહ્યું કર્શનભાઈએ સાંભળો આ વીડિયોમાં.
આ પણ વાંચો – Visavadar: નેતા કરતા કાર્યકર્તાને વધારે વિશ્વાસ?