Visavadar: સી. આર. પાટીલે ગેનીબેન ઠાકોરને ટોણો મારતા શું કહ્યું

Visavadar

Visavadar માં પેટા ચૂંટણીનો માહોલ એટલો ગરમ થઈ ગયો છે કે હવે નેતાઓ મેદાનમાં ઉતરી રહ્યા છે. એક બાદ એક નેતાઓ હવે વિસાવદરની ધરતી પર ઉતરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ એટલે કે 40 કરતાં વધારે નેતાઓને ચૂંટણી પ્રચાર માટેની જવાબદારીઓ સોપવામાં આવી છે. ખુદ ગુજરાતના મુખ્યમંત્રી Bhupendra Patel ફોર્મ ભરવા આવે અને હવે CR Paatil ભેંસાણની અંદર એક સભામાં પોતાની હાજરી આપે. આ સભા થકી તેમને વિસાવદરની જનતાને વાવની પેટા ચૂંટણી અને Geniben Thakor ને યાદ કરતા જે વાત કરી એ વાતની ચર્ચા ચોતરફ થઈ રહી છે. શું કહ્યું CR Paatil એ સાંભળો આ વીડિયોમાં.

 આ પણ વાંચો – Visavadar: આંતરિક સર્વેમાં ચોંકાવનારા ઉલટફેર

Scroll to Top