ગુજરાતમાં Visavadar વિધાનસભાની પેટાચૂંટણીને લઈ છેલ્લા બે મહિનાથી જ ખૂબ ચર્ચાઓ ચાલતી હતી. આ બેઠક એ વર્ચસ્વની લડાઈ થઈ ચૂકી હતી. આમ આદમી પાર્ટીએ એ બેઠકની અંદર પ્રચાર પ્રસાર માટે પંજાબના મુખ્યમંત્રી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી, આમ આદમી પાર્ટીના સંયોજક આ તમામ નેતાઓ ત્યાં પહોંચી ચૂક્યા હતા. ભાજપ પક્ષે પણ ત્યાં પ્રચાર પ્રસાર માટે કેબિનેટ મંત્રીઓ હોય રાજ્ય કક્ષાના મંત્રી, સરકારના તમામ લોકો પણ ત્યાં પહોંચી ચૂક્યા હતા અને તમામ એ પ્રચાર કરતા હતા. આ તમામની વચ્ચે વિસાવદરની અંદર Gopal Italia ની જીત થઈ. જીત બાદ હવે ચૂંટણીના પરિણામો આવ્યા અને પરિણામોની અંદર જે આંકડાઓ સામે આવ્યા છે એ આંકડાઓને લઈને BJP હવે આ પરાજયનું પોસ્ટમોર્ટમ કરવા જઈ રહ્યું છે. આવી ચર્ચાઓએ રાજનીતિની ગલીઓમાં એ ખૂબ ચર્ચાએ રહી છે.
આ પણ વાંચો – Gopal Italia: ભાજપ નેતા લાલઘૂમ, આપ્યો સણસણતો જવાબ!