આજે Visavadar વિધાનસભાની પેટાચૂરણીનું મતદાન છે. આ મતદાનની દરમિયાન વહેલી સવારે જ BJP અને AAP ના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા છે. એક મતદાન મથક ઉપર વહેલી સવારે Pravin Ram પહોંચ્યા અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના ત્યાં જે મતદાનના એજન્ટો હતા. બૂથ એજન્ટો જે કહી શકાય એ તમામ લોકોએ ત્યાં હતા. પ્રવીણ રામ અને બૂથ એજન્ટો બંને આમને સામને આવી ચૂક્યા હતા. જો કે એક તરફ બૂથ એજન્ટ એવું કહી રહ્યા હતા કે હું બૂથ એજન્ટ છું. તો પ્રવીણ રામે એમ પણ કહ્યું કે હું પણ પ્રિસાઈડીંગ મતલબ કે બૂથ એજન્ટ તરીકે જ કામ કરી રહ્યો છું. જો કે બંનેની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ પોલીસે બંનેને શાંત પાડ્યા અને ત્યાંથી બહાર જવાનું કહ્યું હતું.
આ પણ વાંચો – Kadi-Visavadar: પેટા ચૂંટણીનું મતદાન, મતદારોની લાંબી કતારો