Gujarat : વિસાવદરમાં હવે શંકરસિંહ બાપુનો પણ રાજકીય પક્ષ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી ચૂંટણી લડવા માટે મેદાને ઉતરશે. 22 એપ્રિલના રોજ શંકરસિંહ બાપુનો રાજકીય પક્ષ વિસાવદરમાં લોકો સાથે સંવાદ કરશે જેમાં સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ પણ હાજર રહેશે.
Visavadar : પોતાનો ગઢ બનાવવા Shankarsinh Bapu મેદાને, વિસાવદર ખાતે બાપુની મોટી જાહેરાત
