Visavadar : aap નેતા રાજૂ કરપડા ગઠબંધન તૂટવા પર કોંગ્રેસ સામે કર્યા આકરા પ્રહાર

Junagadh : ગુજરાતમાં aap અને કોંગ્રેસના ગઠબંધન તૂટ્યા બાદ વિસાવદરમાં હવે ચૂંટણીનો જંગ જમવાનો છે. આ ચૂંટણી જંગ વચ્ચે aap નેતા રાજુ કરપડાએ કોંગ્રેસ પાર્ટી સામે આકરા પ્રહાર કર્યા હતા અને સાથે વિસાવદર વિધાનસભા પણ ગોપાલ ઈટાલીયા જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી.

Scroll to Top