Visavadar: આપ અને કોંગ્રેસની મીલીભગત! વાયરલ વીડિયો પર ખુલાસો

Visavadar

Visavadar ના ભાજપના ઉમેદવાર Kirit Patel એ ચૂંટણી પંચને આપેલી માહિતી ખોટી હોવાની વિગત એ બહાર આવી છે. તેમની પાસે લક્ઝરી કાર હોવા છતાં સોગંધનામામાં જાહેર કર્યું નથી. કડક કાર્યવાહીના દાવા કરતું ચૂંટણી તંત્રએ ભાજપના ઉમેદવારે છુપાવેલી વિગતો અંગે શું કાર્યવાહી કરશે તેને લઈને ચર્ચાઓ એ શરૂ થઈ ગઈ છે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ વધુ એક વિવાદમાં ફસાયા છે. બીજી તરફ આમ આદમી અને કોંગ્રેસના નેતાઓ એક સભામાં મળ છે. એક તરફ Visavadar માં તેઓ આમને સામને છે તો બીજી તરફ બંને પાર્ટીઓના કાર્યકર્તાઓ અથવા નેતાઓની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા Raju Karpada એ શું કહ્યું સાંભળો આ વીડિયોમાં.

આ પણ વાંચો – Kirit Patel: “હું જીતીશ તો રાદડિયા બનશે મંત્રી”

Scroll to Top