Visavadar : ભુપત ભાયાણીને ખેડૂતે ફોન કર્યો અને ભૂતકાળ યાદ કરાવ્યો, વિસાવદરમાં ભાજપના વળતા પાણી ?

Gujarat : વિસાવદરમાં વિધાનસભાની પેટાચૂંટણી માટે તૈયારીઓ શરુ કરવામાં આવી છે. અને તેવામાં aap ગુજરાતે ગોપાલ ઇટાલિયા (Gopal Italiya) ને ઉમેદવાર જાહેર કર્યા છે. જોકે ભાજપમા હર્ષદ રીબડીયા (Harshad Ribadiya) અને ભુપત ભાયાણી (Bhupat Bhayani) બન્નેના નામની ચર્ચાઓ થઇ રહી છે તેવામાં ભુપત ભાયાણી સાથે વિસાવદરના એક ખેડૂતે કરેલી વાતચીત વાયરલ થઇ છે. જેમાં ભુપત ભાયાણીને એ ખેડૂતે તેમનો ભૂતકાળ યાદ કરાવ્યો હતો.

Scroll to Top