Visavadar : aap-કોંગ્રેસમાં ડખા વચ્ચે વિસાવદરના ખેડૂતનો બાટલો ફાટ્યો અને પછી….

Junagadh : વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ અને aap નું ગઠબંધન તૂટ્યું છે. જોકે આ ગઠબંધન તૂટ્યા બાદ બંને પ્રદેશ અધ્યક્ષ દ્વારા મીડિયા સામે નિવેદન પણ આપ્યા. જોકે હવે આ નિવેદનો બાદ વિસાવદર વિધાનસભાના એક ખેડૂતે આ મામલે મૌન તોડીને કોંગ્રેસ પર બારોબારના બગડ્યા છે.

Scroll to Top