Surat કતારગામમાં Gopal Italiya ને હરાવનાર Vinu Moradiya નો Newz Room પર મોટો ધડાકો
વિસાવદરમાં વિનુભાઈ મોરડીયા સાથે વાત કરતા તેઓએ કહ્યું ગોપાલ ઈટાલીયાએ સુરતમાં જે વાયદા કર્યા એ પૂરા નથી કર્યા.અને ગોપાલ ઈટાલિયા જે લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે એ ના થવું જોઈએ. ગોપાલ ઈટાલિયા જે પ્રકારની ભાષા કરે એ ખરાબ છે.એટલા માટે સુરતના લોકોએ તેને જાકારો આપ્યો. તે મહત્વના મુદ્દાને મુકી લોકોને ઉશ્કેરવા માટે કામ કરે છે.લોકો એને મત આપી પસ્તાય છે.
આ પણ વાંચો- Visavadar ની ચુંટણી જીતવા AAP નો પ્લાન તૈયાર, Isudan Gadhvi એ Newz Room પર કર્યો મોટો ખુલાસો