Vikram Thakor એ પત્રકાર પરિષદમાં મોટા આરોપ લગાવ્યા છે. ગુજરાતના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોર તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં યોજાયેલા કલાકારોના સન્માન સમારંભમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળવાને કારણે નારાજ થયા છે.વિક્રમ ઠાકરના આ નિવેદન બાદ રાજ્યના અન્ય કલાકારોએ પણ વેદના ઠાલવી હતી. જેમાં સાગર પટેલ,હકાભા,દેવ પગલી જેવા વિવિધ કલાકારોએ નિવેદન આપ્યા હતા. હવે આ ઘટનામાં ગેનીબેન ઠાકોરે પણ નિવેદન આપ્યું છે.
Vikram Thakor એ પત્રકાર પરિષદમાં લગાવ્યા મોટા આરોપ । Gujarat Vidhansabha । Shankar Chaudhary
