Vijay Rupani: પુત્ર ઋષભ રૂપાણી વાત કરતા થયા ભાવુક

Vijay Rupani (2)

Vijay Rupani ના પાર્થિવ દેહને આવતીકાલે સવારે 11.30 વાગ્યે પરિવારને સોંપવામાં આવશે. 2 વાગ્યે રાજકોટ હિરાસર એરપોર્ટ પહોંચશે. 2.30 વાગ્યે ગ્રીનલેન્ડ ચોક પહોંચશે. સાંજે 4થી 5 વાગ્યા સુધી નિવાસસ્થાને અંતિમ દર્શન કરી શકાશે. સાંજે 5થી 6 વાગ્યા વચ્ચે અંતિમ યાત્રા શરૂ થશે. આ સમય દરમિયાન લોકો તેમને શ્રદ્ધાંજલિ આપશે.

Vijay Rupani Rushabh Rupani

Rushabh Rupani એ દરેક મૃતકને શ્રદ્ધાંજલિ આપી. સાથે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી સહિત સરકારનો આભાર માન્યો. તેમણે આરોગ્ય વિભાગ, મીડિયાની સાથેસાથે ભાજપ પરિવારના નેતાઓનો પણ આભાર માન્યો હતો.

આ પણ વાંચો – Father’s Day: વિજય રૂપાણી એક દિકરીની નજરે

Scroll to Top