Sattadhar ની જગ્યા બહાર પણ Vijay Bhagat ની દાદાગીરી ?, સ્ટોલ ન રાખવા દેતા વિવાદ | Newz Room Gujarat

Sattadhar ની જગ્યા બહાર પણ Vijay Bhagat ની દાદાગીરી જોવા મળી રહી છે. જેમાં સતાધારમાં અજાણયા વ્યકિતને બહાર સ્ચોલ નાખવા નહીં દેતા વિવાદ સર્જાયો છે. આ વિવાદ બાદ વિસાવદરમાં ભારે ચકચારી મચી ગઈ છે. આસપાસના લોકો Vijay Bhagat નો ખુબ વિરોધ કરી રહ્યા છે.

Scroll to Top