Vichhiya માં ટૂંક સમયમાં કોળી સમાજનું મહાસંમેલન યોજાવાનું છે. આ પહેલા Kuvarji Bavaliyaનું જૂથ સક્રિય થયું છે. જેમાં કોળી સમાજના આગેવાન Jayesh Thakor ગામે ગામ જઈ કોળી (Koli) સમાજની વિવીધ માંગ લોકો સામે રાખી રહ્યો છે. કોળી સમાજ કઈ રીતે આગળઆવે તેથા તેના કામ પૂર્ણ થાય તે માટે ગામે ગામ પ્રચાર કરી રહ્યા છે. આ કોળી (Koli) સમાજના મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાની સંભાવના રહેલી છે. જેમાં કોળી સમાજના આગેવાન હાજર રહ્યાના છે. આ સમેલન પહેલા કોળી (Koli) સમાજના આગેવાન અને કેબિનેટ મંત્રી કુંવરજી ભાઈ બાવળીયાનો ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. આ ક્લીપ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા રાજકારણ ગરમાયું હતું.
Vichhiya Koli Samelan પેહલા મોટા વિવાદના એંધાણ, Kuvarji Bavaliya નું જૂથ સક્રિય ? | Brijraj Solanki
