Vichhiya | Koli સંમેલન પેહલા જ Jayesh Thakor એ Kunvarji Bavaliya આડકતરી રીતે આડેહાથ લીધા ?

Vichhiya માં કોળી સમાજના મહાસંમેલન પહેલા Jayesh Thakor એ Kunvarji Bavaliyaને આડકતરી રીતે આડેહાથ લીધા છે. જેમાં સંમેલનના આયોજકોએ કુંવરજી બાવળિયા સામે કર્યા આક્ષેપ.સંમેલનના આયોજક રાજુ સોલંકીનું નિવેદન.સમાજનું સંમેલન ન થાય તે માટે કુંવરજી બાવળિયા અને સમર્થકો પ્રયાસ કરી રહ્યા છે.આજની બેઠકમાં પણ એમના સમર્થકોએ વિરોધ કર્યોઆ સંમેલન માત્ર સમાજને હક્ક મેળવવા માટે છે. સમાજના સંમેલનમાં કોઈ પણ રાજકીય વાત નહીં કરવામાં આવે. સંમેલનમાં કોઈ પણ વ્યક્તિ પક્ષનો ખેસ પહેરીને સ્ટેજ પર નહીં આવે

Scroll to Top