USA Student Visa : જો તમે પણ Student Visa સાથે અમેરિકા ગયા છો તો તમે પણ તલવારની અણી પર છો
donald Trump હવે Student Visa સાથે રહેનારા સ્ટુડન્સ સામે પણ કડકાઈ દાખવી રહ્યા છે
અનેક Univercity માંથી અને Student ને કાઢી પણ મુકવામાં આવ્યા છે.
USA Student Visa: સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા જઈ નોકરી કરતાં લોકો સામે તપાસ | Newz Room Gujarat
