‘રોણા શેરમાં’, ‘ચાર ચાર બંગડીવાળી’ સુપરહિટ ગીતો આપનારા (Mayur Nadiya) મયૂર નાડીયાની અણધારી વિદાયથી કલાકારોમાં
ગુજરાતી મ્યુઝિક કમ્પોઝર ‘રોણા શેરમાં’, ‘ચાર ચાર બંગડીવાળી’ સુપરહિટ ગીતો આપનારા મયૂર નાડીયાનું નાની વયે અવસાન થતાં સંગીત જગતમાં ઘેરા શોક કલાકારોએ શોક વ્યક્ત કરતા શું કહ્યું
ગુજરાતી સંગીતનો પડદા પાછળનો હીરો (Mayur Nadiya) મયૂર નાડીયાની અણધારી વિદાય પર દેવ પગલી…..
