America માં રહેતા અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સ ચેતજો, Donald Trump એ નવી જેલ બનાવવાની શરૂઆત કરી

America: અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે વચન આપ્યું હતું કે જો તેઓ જીતશે તો સત્તા સંભાળ્યા બાદ અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી કરશે. હવે સત્તા સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એ વચન પૂરા કરવામાં વ્યસ્ત છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરીને તેમને તેમના વતન મોકલવાનું કામ શરૂ કરી દીધું છે.

Scroll to Top