Umesh Makwana: AAP માંથી હાકલ પટ્ટી, ઈસુદાન ગઢવીએ કર્યા સસ્પેન્ડ

Umesh Makwana

Umesh Makwana ને પક્ષ વિરોધી અને ગુજરાત વિરોધી પ્રવૃત્તિઓ બદલ પાંચ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પોસ્ટ AAP ના પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi એ સોશિયલ મીડિયા એક્સ પર કરી છે.

Umesh Makwana

આ પણ વાંચો – Umesh Makwana: રાજીનામાંને લઈ સૌથી મોટો ધડાકો

Aam Aadmi Party ના Botad ના ધારાસભ્ય Umesh Makwana દંડક પદેથી રાજીનામું આપ્યું હતું. આ સાથે જ તેમણે ધારસભ્ય પદેથી રાજીનામું આપવા અંગે એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનો નિર્ણય જનતાને પૂછીને લઈશ. તેમણે માત્ર દંડકપદે અને રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરી તરીકે રાજીનામું આપ્યું હતું. તેઓ AAPના કાર્યકર તરીકે કાર્યરત રહીશ એવું તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું.

Scroll to Top