Visavadar: આરપાર ની લડાઈમાં કોની રાજનીતિ ખતરામાં?

Visavadar

Visavadar અને કડી બંને પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળવાનો છે. ત્યારે આ અંગે NEWZ ROOM સાથેની ચર્ચામાં Visavadar ની પેટાચૂંટણી માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ શું કહ્યું તે સાંભળવા માટે જુઓ આ વીડિયો.

આ પણ વાંચો – Visavadar : ” તો રાજકારણ છોડી દઈશ, કેજરીવાલનો ભાજપને ખુલ્લો પડકાર”

આ પણ વાંચો – વિસાવદર વિધાનસભા બેઠકનો રોચક ઈતિહાસ, વાંચો ક્યાં પક્ષનું પલડું છે ભારે ?

Visavadar અને Kadi માં આગામી 19 જૂને સવારથી સાંજ સુધી મતદાન યોજાશે. આ દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. જેથી મતદારો કોઈપણ મુશ્કેલી વિના મતદાન કરી શકે. મતદાન બાદ 23 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી છે.

 

 

 

 

 

Scroll to Top