Sairam Dave News : 12 વર્ષ પહેલાં નાના કાર્યક્રમથી શરૂ કરાયેલી ‘વીરાંજલી’ સાણંદને મંત્રમુગ્ધ કરી દેશે. છેલ્લા 12 વર્ષથી વિરાંજલી નામથી દર 23 માર્ચના રોજ શહીદોને શ્રદ્ધાંજલી આવપા માટે કાર્યક્રમ યોજાતો આવ્યો છે અને આ વખતે એટલે કે 14માં વર્ષે સાણંદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ અંગે NEWZ ROOM Gujaratએ ખાસ વાતચીત સાંઈરામ દવે સાથે કરી હતી.