Rajkot માં સમૂહ લગ્નના આયોજકોએ Morari Bapu ને પણ ચીટર નં 1 એ ન છોડ્યા । Wedding । Police

Rajkot: રાજકોટમાં બે દિવસ પહેલા સમૂહ લગ્ન યોજાયા હતા. જેમાં આયોજકો લગ્ર વિધી ચાલુ થાય તે પહેલા ફરાર થઈ ગયા હતા. હવે આ આયોજકો એટલા મોટા ચિટર હતા તેને નવો ખુલાસો થયો છે. મળતી માહિતી મૂજબ રાજકોટના સમૂહ લગ્નના ત્રણેય આયોજકોએ Morari Bapuનું પણ  છોડીયા નથી. આ આયોજકો મોરારી બાપુુનું ચીટીંગ કર્યું હતું. આ અંગે વધુ માહિતી સામે આવી નથી.

 

Scroll to Top