AAP GUJARAT :- ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાટીદાર મહિલા આગેવાન જીગીષા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલના હસ્તે ખેસ ધારણ કરી તેણી આપમાં જોડાયા છે. મહત્વનું છે કે, આગામી ચૂંટણીમાં જીગિષા પટેલ ગોંડલથી ચૂંટણી લડી શકે છે.



