Vijay Bhagat અને Geeta Vyas ના સંબંધને લઈ Satadhar માં મોટો વિવાદ થયો.વિજય ભગતના અંદર પહેલા એ સાંભળો વિસાવદરમાં ભાવનગર વાળાએ મને બે ફેર ભાવનગર ધક્કો કર્યો મારી ઉપર કેસ કર્યો છે હા હા પણ તમારે એક કેમ એ તો અમે કહીએ છીએ કે આને મૂકી દો એટલે બધું રેડી થયું હું તમને કહું કે મૂળ પ્રશ્ન તો શેનો છે ભાઈ ગીતાબેનનો ગીતા છૂટી.હું સંસાર છોડીને વહી આવ્યો સંસારથી થાકી ગયો બાપુએ આનંદગીરી બાપુએ એટલું જ કીધું કે તમે ધૂપિયું ઉપાડી લ્યો અને જે છે એ સત્ય બોલી જાવ કલંક મિટાવી તો પછી જિંદગીમાં કલંક નહીં.
Vijay Bhagat અને Geeta Vyas ના સંબંધને લઇ Satadhar વિવાદમાં સૌથી મોટો ધડાકો | Narendra Solanki
