Swaminarayan : સ્વામિનારાયણ સંપ્રદાય સામે મણિધર બાપુએ મોરચો માંડ્યો છે. મણિધરબાપુ આજે અનશન પર બેસ્યા છે. મણિધરબાપુને સમર્થન આપવા રાજ્યભરના સંતોએ કબરાઉમાં ધામા નાખ્યા છે.
Swaminarayan સંપ્રદાય સામે મણિધરબાપુના અનશન બેસતા રાજ્યભરના સંતોના કબરાઉમાં ધામા
