Baba Ramdev: મસ્જિદ વિવાદ પર બાબા રામદેવનો મોટો ખુલાસો, જાણો શું કહ્યું……

Baba Ramdev: યોગ ગુરુ સ્વામી રામદેવે મંદિર-મસ્જિદ (mandir-masjid) વિવાદને લઈને મોટું નિવેદન આપ્યું છે. મથુરામાં મસ્જિદ (masjid) વિવાદ અંગે તેમણે કહ્યું કે, મથુરા શ્રી કૃષ્ણનું જન્મસ્થળ છે, ત્યાં મસ્જિદ (masjid) નું કંઈ કામ નથી. આ હિંન્દુ (hindu) ધર્મના તીર્થધામો હતા.જ્યાં આક્રમણકારોએ ભૂતકાળમાં ખૂબ જ ક્રૂરતા કરી હતી.જો દરેક જગ્યાએ વિવાદ હશે તો ભાઈચારો નહીં જળવાઈ.

જ્ઞાનવાપીમાં ભોલેનાથની નગરી આવેલી છે

બાબા રામદેવે કહ્યું જે હિન્દુ (hindu) ધર્મના ગૌરવ અપાવનારા સ્થળો હોય ત્યા વિવાદ ન થવો જોઈએ. જેમ કે મથુરા, કાશી વિશ્વનાથ જેવી વિવિધ જગ્યાએ વિવાદ ન થવો જોઈએ. જ્ઞાનવાપી કોઈ મસ્જિદ (masjid) નું નામ ન હોઈ શકે, ત્યા ભગવાન ભોલેનાથની નગરી આવેલી છે. બીજી મહત્વની વાત કે, મથુરા ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ છે. ત્યા કોઈપણ પ્રકારનો વિવાદ ન થવો જોઈએ.

મથુરા શ્રી કૃષ્ણનું જન્મસ્થળ છે

વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ (masjid) સામે 1991થી કેસ ચાલી રહ્યો છે. જો કે વર્ષ 2021 પછી મામલો નવેસરથી કેસ ચાલ્યો હતો. આ વર્ષે 5 મસ્જિદ (masjid) માં ભગવાનની મૂર્તિ હોવાનો દાવો કર્યો હતો. સાથે સાથે પૂજા કરવાની પણ પરવાનગી માંગી હતી. ફેબ્રુઆરી 2024માં અહીં પૂજા કરવાની પરવાનગી પણ આપવામાં આવી છે. આ પછી અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે આ અરજી પ્લેસ ઓફ વર્શીપ એક્ટનું ઉલ્લંઘન કરતી નથી.

 

 

 

 

Scroll to Top