Surendranagar :3 કરોડનો આંકડો સાંભળી તંત્ર દોડતું, એકસાથે ખેડૂતો પહોંચ્યા અચાનક પોલીસ સ્ટેશન

Surendranagar : ચુડામાં લાખો રૂપિયાનો કપાસ ખરીદી કરીને જીન માલિકો દ્વારા ખેડૂતો સાથે છેતરપિંડી કરતા ચુડા, સાયલા, વઢવાણ અને લીમડી તાલુકના વેપારીઓ, દલાલો અને ખેડૂતો ચુડા પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી.

Scroll to Top