Gujarat : સુરેન્દ્રનગર જિલ્લામાં આવડા સોલાર કંપની આવી વિવાદમાં છે. વરસાણી ગામે અવાડા સોલાર કંપની દ્વારા સાથણીની જમીનો પર સોલાર પ્લાન ઉભો કરી નાખવામાં આવતા વિવાદ થયો છે. જોકે ગામના સરપંચ સહિત ગ્રામજનોએ નિયમો નેવે મૂકીને સાથણીની જમીનોમાં સોલાર પ્લાન ઊભો થતાં વિવાદ થયો છે. અત્યાર સુધીમાં આ મામલે ગામના સરપંચ દ્વારા કંપનીને 3 વખત નોટિશ આપીને જવાબ માંગ્યો હતો પણ કંપની દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
Surendranagar : અવાડા સોલાર કંપનીએ ખેડૂતોને ભોળવી મંજૂરી વગર સોલાર પ્લાટ ખડકી દીધા?
