આજકાલ દેશ અને દુનિયામાં ઓનલાઇન સટ્ટા અને ઓનલાઇન ગેમની આડમાં ચાલતી ઓફિસો સતત વધી રહી છે. સ્ટોક માર્કેટથી લઈ ફ્રોડ કરનારા તત્વો સામે કેવી રીતે લડી લેવું એ પણ એક સૌથી મોટો સવાલ અત્યારે ઊભો થયો છે.
ત્યારે આપણા જ રાજ્યના ડાયમંડ સિટી તરીકે જાણીતું શાયદ એટલે કે Surat કે જ્યાં કન્સ્ટ્રક્શન ઓફિસમાં ઓનલાઇન ગેમની આડમાં એ ડબ્બા ગેમિંગ જેવી પ્રવૃત્તિ ચાલતી હતી. અચાનક SOG ની ટીમને બાતમી મળી અને SOG ની ટીમે એ ત્યાં ડબ્બા ગેમિંગ ચાલતી હતી, ઓનલાઈન પ્રવૃત્તિ ચાલતી હતી એ દરમિયાન રેડ પાડી હતી. ચાલુ ઓફિસે પોલીસે રેડ પાડી એ દરમિયાનના જે દ્રશ્યો સામે આવ્યા છે એ પોલીસ જોઈને પણ ચોકી ગઈ હતી.
આ પણ વાંચો – MNREGA: પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા કર્યા અનેક ખુલાસા