Gujarat Politics News : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી એક ચર્ચા ચાલી રહી છે કે રાજ્ય સરકારના મંત્રી મંડલનું વિસ્તરણ થશે. જોકે હવે તો હોલષ્ટક પણ પૂરા થઈ ચૂક્યા છે તેવામાં ગુજરાત ભાજપના મૂળ કોંગ્રેસી ગોત્ર સાથે જોડાયેલા નેતાઓએ નવા કપડાં સિવડાવ્યા છે. સાથે કેટલાક નેતાઓએ તો નવા કુર્તા અને કોટિ પણ સિવડાવ્યા છે. જુઓ Newz Room Gujarat નો આ Exlusive અહેવાલ
Politics : ગુજરાત BJPના કેટલાક નેતાઓએ નવા કુર્તા સિવડાવ્યા, મંત્રી મંડળની ચર્ચાઓ ફરીથી શરૂ થઈ
