Jalaram Bapa વિષે તથ્ય વિહીન વાતથી સામાજિક કાર્યકર્તાએ સ્વામીનો ઉધડો લીધો | Gyan Prakash Swam

Jalaram Bapa: સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ફરી વિવાદમાં આવ્યા છે. સ્વામિનારાયણના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા અંગે વિવાદ ટિપ્પણી કરી હતી. આ મુદ્દો ન્યુઝ રૂમ ગુજરાતે સૌપ્રથમ ઉપડ્યો હતો. જેના કારણે આ મુદ્દાની અસર સમગ્ર ગુજરાતમાં પડતા બેફામ વાણીવિલાસ કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગી હતી. સ્વામીએ વિડીયો મારફતે માફી માંગી હતી.જે વિડીયો થકી વિવાદ થયો હતો તે સોશ્યલ મીડિયામાંથી હટાવી દેવામાં આવ્યો છે.

Scroll to Top