સામાજિક કાર્યકર Piyush Dhanani આવ્યા Kirti Patel ના સમર્થનમાં? વિરોધીઓને આપ્યો સણસણતો જવાબ | Surat

Kirti Patel: સામાજિક કાર્યકર Piyush Dhanani આવ્યા Kirti Patel ના સમર્થનમાં આવ્યા છે. એક વિડીયોમાં સમર્થન આપતા કહ્યું  ગાળો બોલે છે તેમાં તમને વાંધો શું છે અને કયો એવો દૂધે ધોયેલો કે દૂધે ધોયેલી છે કે જે ગાળ નથી બોલતી કે નથી બોલતો ગાળ માણસ માત્ર બોલે છે આ કઈ કોઈ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે દીકરીની જાતે ગાળ ન બોલવી અરે કોઈ પણ બોલી શકે મજા આવે એ ગાળ બોલી શકે અને ગાળ જ બોલે છે ને હવે એમાં છે તો કક્કો બારખડી ને કઈ મંગળ ગ્રહ ઉપરના તો કોઈ શબ્દો બોલતી નથી હું કોઈને એમ કહું એ ગોઠણ એ ખંભા એ કોણી એવું હું કહું તો એ શરીરના અવયવોના નામ છે તો એ કદાચ લ થી ચાલુ કરે છે કે ચ થી ચાલુ ચાલુ કરે છે કે ભ થી ચાલુ કરે છે ફરક શું પડે એમાં હાલી હું નીકળ્યા છો કીર્તિ પટેલની વાહે પડી જવાનું એ ગાળ બોલે છે.

Scroll to Top