Shaktisinh Gohil: અચાનક રાજીનામું કે રણનીતિ?

Shaktisinh Gohil

ગુજરાતમાં ગઈકાલે વિધાનસભાની બે બેઠકો પર પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા હતા. કોંગ્રેસને બે માંથી એક પણ બેઠક પર સફળતા ન મળતા Shaktisinh Gohil એ ગુજરાત પ્રદેશ Congress ના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ પક્ષ નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરે ત્યાં સુધી હાલ પૂરતી જવાબદારી દાણીલીમડાના ધારાસભ્ય Shailesh Parmar ને સોંપવામાં આવી છે. ત્યારે આ અંગે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ શું કહ્યું તે સાંભળો આ વીડિયોમાં

આ પણ વાંચો –  Gopal Italia: વિસાવદરમાં AAPની ઐતિહાસિક જીત

Scroll to Top