Swaminarayan સંપ્રદાયના પુસ્તકો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. સનાતન સાધુ જ્યોતિર્નાથ મહારાજ Swaminarayan પુસ્તકેને લઈ સ્ફોટક ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે જે મૂળ સનાતનના પૂસ્તક છે તેના પર Swaminarayan વાળા તોડી મરોડીને રજૂ કરશે. આ પુસ્તકોમાં અનેક વિવાદિત લખાણો પણ છે. તેવું તેમને જણાવ્યું છે.