Sabarkantha: કેમ AAP ની ખેડૂત પશુપાલક મહાપંચાયત?

Sabarkantha (2)

Sabarkantha ના Sabar Dairy નો વિવાદ હજુ શમ્યો નથી, હજુ શાંત નથી પડ્યો. મોટા ઉપાડે સાબર ડેરીએ ભાવફેરની અંદર જે પશુપાલકો છે. તેમને લોભવવાનો પ્રયાસ કર્યો પરંતુ હજુ પણ પશુપાલકો લડી લેવાના મૂળની અંદર છે. પશુપાલકો એ હદે રોશે ભરાયેલા છે કે સાબર ડેરીના ડિરેક્ટર શામળભાઈએ પોતે ભાવ વધારો જાહેર કર્યો. તેમ છતાં તેવો આભાવ વધારાને સ્વીકારવા માટે તૈયાર નથી. રોષ એ હદે ભભૂકી રહ્યો છે કે અરવલ્લી અને Sabarkantha ની અંદર શામળભાઈના નામની નનામીઓ નીકળી રહી છે. મહિલાઓ તેમના નામના છાજીયાઓ લઈ રહી છે.

આ પણ વાંચો – Sabarkantha: હવસખોરોએ હેવાનિયતની હદ વટાવી

Scroll to Top