Sabar Dairy: ખેડૂતો અને પોલીસ વચ્ચે મોટી બબાલ

Sabar Dairy

ઉત્તર ગુજરાતમાં મોટી બબાલ થઈ ગઈ છે. Sabar Dairy બહાર પશુપાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો સાબરડેરી બહાર વિરોધ કર્યો. સાબર ડેરી બહાર પશુપાલકોએ હંગામો કર્યો છે. આ ઘટનામાં પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસ છોડ્યો. ભાવ ફેર ઓછો ચૂકવાયો હોવાને કારણે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાબરડેરી આગળ બેસી ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે લોકોને છૂટા પાડવા માટે 20થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા હતા.

આ પણ વાંચો – BAPS: સ્વામી લાપતા, શોધખોળ યથાવત

Scroll to Top