Jayrajsinh ના દબાણથી Rajkumar Jat મામલે પોલીસ કેસ રફેદફે કરવા માંગે છે Raju Sakhiya નો આરોપ

Jayrajsinh ના દબાણથી Rajkumar Jat મામલે પોલીસ કેસ રફેદફે કરવા માંગે છે. આ પ્રકારના આક્ષેપ Raju Sakhiyaએ ગુજરાત પોલીસ પર લગાવ્યા હતા. ગોંડલમાં પૂર્વ MLA જયરાજસિહ વધુ એક વિવાદમાં સપડાયા છે. પુત્ર ગણેશ ગોંડલ બાદ પિતા જયરાજસિંહનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના બંગલે સપ્તાહ પૂર્વે જે મારકૂટ થઈ હતી, બાદમાં પાઉંભાજીના ધંધાર્થીનો પુત્ર ગુમ થયો હોવાના ગંભીર આક્ષેપો બાદ યુવકનું મૃત્યું થતા, આ મામલે રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવકનું નામ રાજકુમાર જાટ હોવાનું સામે આવ્યું છે.હવે આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. પોલીસના ફોરેન્સિક પ્રાઈમરી રિપોર્ટ સામે આવ્યો છે.

Scroll to Top