Bharat Boghara:ભાજપના દિગ્ગજ નેતા ભરત બોઘરા ખુબ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા અલ્પેશ ઢોલરીયા દ્રારા આયોજીત કાર્યક્રમમાં ભરત બોઘરા પહોંચ્યા હતા.આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા ભાજપનાં મહિલા મોરચાના પ્રમુખ સાથે ઉગ્ર બલાચીલી થઈ હતી.પહેલા બોઘરાં સોનલ બેન વસાણીને ઊકારે તુંકારે વાત કરે છે. બાદમાં આ મહિલાએ બધાની વચ્ચે ભરત બોઘરાને ન કહેવાનું કહ્યું હતુ.જેના કારણે મોટો વિવાદ સર્જાયો હતો. હવે રઘુવંશી સમાજે મુખ્યમંત્રી સામે મોટી માંગ કરી છે.
Rajkot | Bharat Boghara ને મહિલા કાર્યકર્તા SonalVasani સાથે ગેરવર્તન કરવું ભારે પડશે ? | BJPGujarat
