Gujarat news : Rajkotમાં ગત ૨૧ તારીખે હીટ એન્ડ રનની ઘટનામાં પોલીસ સામે ઉભા થયા હતા સવાલો
પોલીસે તપાસ કરી CCTV મેળવી યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે
Rajkot પોલીસ પર અવારનવાર સળગતા સવાલો ઉભા થાય છે એમ આ ઘટનામાં પણ
ડ્રાઈવર બલ્દ્વાનો આરોપ લાગ્યો હતો
Rajkot ન્યારી ડેમ પાસે બનેલી હીટ એન્ડ રનની ઘટના પર પોલીસ એ કર્યો મોટો ખુલાસો | Newz Room Gujarat
