Rajkot : ભાજપના ધારાસભ્ય સામે કેટરકાંડ સર્જાતા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના ચાબખા

Dhoraji – Upleta : ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા વિરુદ્ધ સોશિયલ મીડિયાના માધ્યમથી એક લેટરકાંડ સર્જાયો છે. આ લેટરકાંડમાં ધારાસભ્ય હપ્તા ઉઘરાવતા હોવાની પણ વાત કરી છે. ત્યારે આ લેટરકાંડ મામલે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આકરુ નિવેદન આપ્યું હતું.

Scroll to Top