Gondal News : રાજસ્થાનના ભીલવાડ કલેકટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રરદર્શન સાથે જાટ સમાજના આગેવાનોએ અગાઉ CBI તપાસની માંગણી કરી હતી. જોકે હવે જયરાજસિંહ જાડેજા સામે રાજસ્થાનના જાટ સમુદાયના સાંસદ દ્વારા CBI તપાસની માંગ સાથે લોકસભામાં પોતાનો અવાજ ઉઠાવશે સાથે રાજસ્થાન વિધાનસભામાં પણ આ મામલે સોમવરથી વિરોધ શરૂ થશે. જુઓ શું હતો આખો મામલો
Gondal : જયરાજસિંહ સામે રાજસ્થાનનો જાટ સમુદાય આક્રોશમાં, CBI તપાસની માંગ
