Rain Alert: રાજ્યમાં કમોસમી વરસાદે કાળો કેર વર્તાવ્યો છે. કમોસમી વરસાદથી જગતના તાત હાલ બેહાલ થયા છે. મોટેભાગે સૌરાષ્ટ્રમાં કપાસ અને મગફળીના પાકને સૌથી મોટું નુકસાન થયું છે. ત્યારે ફરી રાજ્યના માથે માવઠાનું મંડાણ સર્જાયું છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર – દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી આપતા શું કહ્યું.. જૂઓ વીડિયો
Rain Alert: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી



