Rahul Gandhi આ તારીખે આવશે Gujarat પ્રવાસે, ધારાસભ્યોથી લઈ કાર્યકરો સાથે કરશે મુલાકાત | Congress

Rahul Gandhi: કોંગ્રેસ પક્ષનાં રાષ્ટ્રીય અધિવેશનના આયોજનમાં ધમધમાટ.રાષ્ટ્રીય નેતાઓના આગમન શરૂ થયા. 7 અને 8 માર્ચ લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ના બે દિવસીય ગુજરાત પ્રવાસ.કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધીજી (Rahul Gandhi) ની મુલાકાત ખૂબ મહત્વ અને સૂચક.પોલિટિકલ અફેર્સ કમિટીમાં ભાગ લેશે.પ્રમુખ, પૂર્વ પ્રમુખ, વિપક્ષ નેતા સાથે મિટિંગ,સેલ ડિપાર્ટમેન્ટના હોદ્દેદાર સાથે મિટિંગ, ધારાસભ્ય સાથે, પૂર્વ ધારાસભ્ય સાથે મિટિંગ કરશે, ગુજરાતના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે, ગુજરાતમાં 2027ની ચૂંટણી પહેલની મુલાકાત સૂચક ગણવામાં આવી રહી છે.

Scroll to Top