કોંગ્રેસના વડા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પર રાજનીતિ તેજ
બે દિવસ પહેલા કોંગ્રેસના વડા ગુજરાતમાં હતા ત્યારે કાર્યકર્તાઓ જોડે ચર્ચાઓ કરી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધીનું એક નિવેદન અપ્તાની સાથે જ કોંગ્રેસ માં પણ ખળભળાટ મચી ગયો છે, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમુક લોકો કોંગ્રેસમાં રહી ને ભાજપનું કામ કરી રહ્યા છે ત્યારે આ વાત થતી હતી ત્યારે આપ નેતા કરશન બાપુ ભાદર્કાનો વીડિઓ સામે આવ્યો જેમાં બાપુએ કહ્યું કે આ ઉઘરાણી યાત્રા….