PT Jadeja: પદ્મિનીબા વાળાએ કર્યો મોટો ખુલાસો

PT JADEJA

રાજકોટના સાંસદ રૂપાલાએ 2024માં ક્ષત્રિયો અંગે વિવાદિત ટીપ્પણી કર્યા બાદ 14 એપ્રિલ, 2024થી રાજ્યમાં ક્ષત્રિયોએ આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલનનો ચહેરો રહેલા PT Jadeja પર હવે કાયદાકીય ગાળિયો કસવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય આગેવાન PT Jadeja ની ધમકી આપવા મામલે પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી. શુક્રવારે રાત્રે PT Jadeja ને પોલીસે ઉઠાવી લીધા હતા અને પોલીસ મથકે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ક્ષત્રિય સમાજની મહિલા આગેવાલ Padminiba Vala એ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે Jayrajsinh Jadeja વિશે શું કહ્યું સાંભળો નીચે આપેલા વીડિયોમાં.

 આ પણ વાંચો – PT Jadeja: રાતે પોલીસ ઉઠાવી ગઈ! ક્ષત્રિયો લાલઘૂમ

Scroll to Top