રાજકોટ દોઢસોફુટ રીંગ રોડ પર બીગ બજાર પાછળના મંદિરે મહાઆરતીનું આયોજન કરાયું હતું, તેના બેનરો મંદિર બહાર લગાવેલા હતા. જેથી PT Jadeja એ મંદિરમાં આરતી ન કરવા સ્વયંયસેવકોને ધમકી આપી બેનરો લઈ લીધા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. BNS ની વિવિધ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો છે. PT Jadeja સામે જસ્મીન મકવાણાએ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો – Visavadar: ઈટાલિયાને મોરેમોરાની ઓપન ચેલેન્જ મળી