Ghanshyam Rajpara ની દીકરીનો Video ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ઉલ્લેખ કરી રહી છે કે, હું તાનાશાહીઓ દ્વારા અત્યાચાર ગુજાર્યો છે ત્યારે સમાજ અમારી વારે આવ્યો છે તો તેને કેમ રોકી રહ્યા છો તમે કેમ અમારી બદબુ લ્યો છો મારી હાથ જોડીને પ્રાર્થના છે કે અમને ન્યાય અપાવવા અમારા મકાન પડી ગયા છે મકાન કરી દેવામાં અમારો સમાજ આવે છે તો તમે કેમ યોજવાનું છે એ સંમેલનમાં કયા કયા અલગ બીજા મુદ્દાઓ પડતર પ્રશ્નો છે એ ઉમેરાશે એ તો ખબર નથી પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે જે 50 થી વધુ લોકો પર ખોટા કેસો કરવામાં આવ્યા તેને હટાવવામાં આવે સાથે સાથે ઘનશ્યામ રાજપરાની હત્યા કરનાર આરોપીઓ છે.
Ghanshyam Rajpara ની દીકરીનો Video સામે આવતા વિરોધીઓમાં ખળભળાટ, આવતીકાલે કોલ-ઠાકોર સમાજનું મહાસંમેલન
