Sabar Dairy બહાર સતત બીજા દિવસે પણ હજી વિરોધ યથાવત છે. લોકો ટસથી મસ થવા માટે તૈયાર નથી. જ્યાં સુધી ભાવ વધારો નહીં આપવામાં આવે ત્યાં સુધી એ રોડ ઉપર ઢોળવાનો સિલસિલો અનેક ગામોમાંથી દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ નનામીઓ કાઢવામાં આવે છે તેમના પૂતળા દહન કરવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તેની વચ્ચે હિંમતનગરના રાયગઢ હોય અરવલીના અલગ અલગ ગામડાઓ હોય પછી ભિસ્ખર હોય આ તમામ ગામોએ એકસાથે વિરોધમાં સુર પુરાવ્યો છે. તમામ મંડળીઓમાં દૂધ ભરાવવાનો ઇન્કાર કરી દેતા હવે દૂધની અછત પણ ક્યાંકને ક્યાંક Sabar Dairy માં અત્યારે જોવા મળી રહી છે.
Sabar Dairy નો વિરોધ વધુ ઉગ્ર બન્યો
