Porbandar: શર્મસાર કરતી ઘટના, 4 નરાધમોએ એવું કર્યું કે…

Porbandar

Porbandar માં 22 જુલાઈની મોડી રાત્રે એક સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મના મામલે પોલીસે કાર્યવાહી ઝડપી કરી છે. ઘટનાના ચાર આરોપીઓમાંથી બેને પકડવામાં પોરબંદર પોલીસને મોટી સફળતા મળી છે. Porbandar Police એ આરોપી મલ્હાર ચૌહાણ અને મેરૂ સિંધલને ઝડપી પાડ્યા છે. બંનેને ઓળખ પરેડ પછી જેલ હવાલે કરવામાં આવ્યા છે.

આરોપીઓ સામે દયાની લાગણી જગાવતી ઘટનાઓ સામે આવી છે – માહિતી પ્રમાણે દુષ્કર્મ વખતે સગીરાને સિગારેટના ડામ પણ આપવામાં આવ્યા હતા, જે ઘટના કોમને હચમચાવી નાખે તેવી છે. ઘટનાના અન્ય બે આરોપી જયરાજ સુંડાવદરા અને રાજુ મુડાસીયા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. બંનેની શોધખોળ માટે પોલીસ દ્વારા તાપસ વધુ તેજ કરવામાં આવી છે અને અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો – Vadodara: કોન્સ્ટેબલ સાજન આહિરનો મોટો ખુલાસો!

Scroll to Top