Junagadh માં એક અજીબ ઘટનાસ બની છે. જેમાં 5 મિત્રોનો લાખો રૂપિયા સાથે સોનું પણ મળે છે. પરંતુ આ મિત્રો સોનું સાથે નથી રાખતા પરંતુ જૂનાગઢ પોલીસને આપી દે છે. આ ઘટાના સાભળીને તમે પણ ચોંકી જશો કારણ કે આ કળયુગમાં કોઈ કર્ણ નથી બની શકતું પરંતુ Junagadh માં આ 5 કર્ણ બનીને પૈસા તથા દાગીના આપી દિધા છે.
Junagadh માં 5 મિત્રોની કલયુગમાં પણ માનવતા જોઈ પોલીસ પણ ચોકી ગઈ | Harsh Sanghavi | Junagadh Police
